Quotes by sweety shah in Bitesapp read free

sweety shah

sweety shah

@sweetyshah.823033


मे तराशता रहा
अपनी तस्वीर को
जब भी मिला जिंदगी से
वो उभर आई।
- sweety amit shah shah અંશ.

સાંજનો કલરવ શોધે
ઘર મન તણું.


- sweety amit shah અંશ.

तुम मेरा आयना हो
या किरदार!
इन दोनो से मे मिला हुं।
- sweety amit shah shah અંશ.

ह्दय!
घर तुम्हारा है
तुम ही इस को सजाना सिखो.
- sweety amit shah અંશ.

તારી ભગીદારી

છે મિરાત જીવન
આયખું એનો સરવાળો.

આશાના અજવાસે જાગતું
વચ્ચે સુખ દુઃખની બાદબાકી.

હળવું કે ભારે લાગતું
મન કરે મનતણા ગુણાકાર

રહે સદા તું એવું જાણતું
તારી સંગતનો તું ભાગીદાર.

sweety Amit shah અંશ.

.

Read More

તને કાંઇક સ્પર્શયું છે!
તો તે કંઈક વાવ્યુ પણ હશે.
- sweety amit shah અંશ,

હળવાશ એટલે
જ્યાં તમારી હાજરીની
તમને અનુભૂતિ થાય.
પછી એ કોઈ જગ્યા, વસ્તુ , વ્યકિત
કે પછી તમારો પોતાનો સંગાથ હોય.
- sweety amit shah અંશ,

Read More

વિચારોના લયમાં પોઠતી રાત !
અને સવાર તેને પામવાનો તાલ,
જુગલબંધી છે બન્નેની
એટલે જ જીંદગીનો સુર વહે છે.

- sweety Amit shah અંશ,

Read More

खुद की स्वीकृતી
खुद का निर्माण है ।
- sweety shah અંશ,

સંબંધ એક એવી સફર છે
જેમાં સાથે સફર કરતા કરતા આગળ વધાય છે. કેટલાય સ્ટેશન ગાડી ઊભી રહે છે.
પણ પાછી લીલી ઝંડી તેને આગળ લઈ જાય છે. તેવું જ સંબંધનું છે.



sweety Amit shah અંશ ,



- sweety amit shah અંશ,

Read More