હું વિચારું કે લોકો આટલી ભક્તિ કરે છે તોય એમને ભગવાન કે માતાજી પ્રસન્ન કેમ નહીં થતાં હોય...
પછી ખબર પડી કે ભક્તિમાં પણ છેતરપિંડી કરે છે...
નાનકડી ડિશમાં મૂઠી સિંગ સાકરિયા મૂકીને થાળ ગાય કે સોમવારે શીરો પૂરી જમવા વહેલા આવોને...
ક્યાંથી આવે? પહેલા શીરો પૂરી તો મૂક...