મુશ્કેલીઓ સાથે જ જન્મેલો,
પણ એનાથી ક્યારેય નહી મુંજાયેલો.....
ના કેવલ અર્જુન નો, ગીતા બોધ થકી
સમગ્ર વિશ્વ માટે સારથી બનેલો.....
જશોદા નો લાલો, નંદ નો દુલારો
કૃષ્ણ, કાનો, ગિરધર, ગોપાલ, હરિ
નારાયણ,મોહન કે પછી માધવ મતવાલો....
🙏🏻🙏🏻જન્માષ્ટમી ની શુભેચ્છાઓ🙏🏻🙏🏻
#Janmashtmi