અછડતા સૂરજની સંગે વાદળ
મેઘધનુષ બની નિખરી ગયું
એ નિખરેલા રંગોમાં રંગાઈ
આભ ધરતી પર વારી ગયું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111825903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now