આજની સવારમાં મસ્ત મેઘ મલ્હાર,પંખીઓના મધૂર કલરવ અને શ્રાવણ માસની ઝરમર,સરસ મજાના કીચન ગાર્ડનમાં ખીલેલાં વૃક્ષ અને ફૂલોની મહેક વચ્ચે હું માત્ર મારા ભગવાન બાદ તને યાદ કરું છું.
-वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111825858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now