કોઈ પણ વ્યક્તિને પોતાની રીતે વિચારવાની આઝાદી મળી જાય તો જ સાચી આઝાદી મળી કહેવાય.



#Independence

Gujarati Quotes by Tr Mrs Snehal Rajan Jani : 111825352
Nilesh D Chavda 4 year ago

કોઈપણ વ્યક્તિને પોતાની રીતે વિચારવાની આઝાદી અવશ્ય મળે છે પરંતુ તેમને એ રીત જ્યારે સમાજની સામે અમલમાં લાવવાની હોય ત્યારે એને તકલીફ પડતી હોય છે , તમે જ્યારે સમાજની દ્રષ્ટિથી વિચારીને જીવશો તો તમે ક્યારેય તમારી રીતે નહિ જીવી શકો માટે તમે જ તમારા જીવનના નિર્માતા છો રીત તમારી વિચાર તમારા જીવન તમારું તો શા માટે સમાજની રીત અપનાવો છો માટે આપણે જે રીતે યોગ્ય લાગે એ રીતે જીવવું....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now