ભાઈ બહેનના પ્રેમનો અતૂટ તહેવાર એટલે રક્ષાબંધન.
ભાઈની રક્ષા ખાતર બહેન એના કાંડા પર રક્ષાકવચ સ્વરૂપે બંધાતી રાખડીનો તહેવાર એટલે રક્ષાબંધન.
બદલામાં ફક્ત ભાઈનું જ સુખસમૃધ્ધિ આવરદા ઈંચ્છતી બહેન અને ભાઈ બહેન માટેનો આ સ્નેહભર્યો તહેવાર રક્ષાબંધન.
આજના આ પવિત્ર તહેવારના સર્વ સ્નેહીજનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏🏻🙏🏻🙏🏻