સાચો દોસ્ત પડછાયાની જેમ,
સાથે અને સાથે જ હોય છે..
ફરક એટલો છે કે પડછાયો,
અંધારામા ગાયબ થઈ જાય છે..




તુ જ છે મારી સાચી દોસ્ત,
જે કપરા સમયમા પણ મારી સાથે હોય છે..
❤️❤️❤️
Happy FRIENDSHIP day dear.

Gujarati Shayri by Priten K Shah : 111824064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now