પિતા એટલે.

કમાવેલું ધન દિકરાને આપવા અને,
કાળજાનો કટકો (દિકરી) પારકાને
આપવા માટે
આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ.

પિતાની હાજરી સુરજ જેવી હોય છે,,
સુરજ ગરમ જલદી થાય છે
પણ ના હોય ત્યારે
અંધારું છવાઈ જાય છે,

🙏

Gujarati Quotes by Umakant : 111823777

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now