વિરતા પરમ ધર્મ છે પણ અહિંસા પ્રેમીઓ તેનો સંકુચિત અર્થ લે છે જે માણસને કાયર અને કમજોર બનાવે છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંને નું મહત્વ સમજીને તેનો ઉપયોગ થવો જોઈએ.
"अहिंसा परमो धर्म;धर्म हिंसा तदैव च।"
મતલબ કે અહિંસા મનુષ્ય નો પરમ ધર્મ છે પણ ધર્મની રક્ષા કરવા માટે હિંસા કરવી પડે તો એ એના કરતા પણ ઉચો ધર્મ છે.
-Shanti Bamaniya