ના કોઈનો ભાવ નડે,
ના કોઈનો અભાવ નડે!
નડે જો કંઈક તો,
પોતાને પોતાનો સ્વભાવ જ નડે!
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111823636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now