'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં'- ઋતુ ની રાણી વર્ષા ઋતુ. આમાં વરસતા વરસાદ માં કેટલાક પલળે છે અને કેટલાક ભીંજાય છે...એકલા હો તો પલરાય અને સાથે હો તો ભીંજાય...આ સાથ કોઈ વ્યક્તિ નહિ પણ પોતાની અંદર નો પ્રેમ... એ હૃદય ની ઉર્મિઓ, લાગણીઓ કે યાદો જે તમને વરસાદ જોઈ ને ભીંજાતી જતી હોય તો તમે આ મેઘધનુષી જીવન ના સપ્ત રંગો ને માણી રહ્યા છો...
તો આ વરસાદે શું તમે પલળયા કે ભીંજાયા?
मेरे दिल से निकली बाते, तेरे दिल तक भी पहोंचेगी,
बादल से निकली बूंदे, तेरे चहेरे के छुएगी।
ये बादल हे, ये बरसाते, ये पानी का हे जो मौसम,
भीगेंगे हम भी जब बारिश तेरे दामन को छू लेगी।