દિલ થી રાજી થઇ આપું છું.
માગી માગીને શું હૈયું માગ્યું!
એ હું દેવાનો જ હતો પરંતુ!
મન હતું કે તું ગિફ્ટ માગીશ!
પરંતુ તે તો મારું હૈયું માગ્યું!
મારી પાસે એ જ મૂડી હતી.
- વાત્ત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111823282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now