વરસાદ સારો વરસી ગયો છે.ચોમાસુ સરસ જામ્યું છે.વાતાવરણ ખુશનુમા છે.ચારે તરફ ધરતીમાતાએ નવી નક્કોર લીલી ચાદર ઓઢી છે.સૌના ચહેરા પર ખુશી છે.તો તમેં શા માટે રડો છો?શા માટે શોગિયું મુખ કરી બેઠાં છો?
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111822121

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now