એવું તો બિલકુલ નહોતું કે
તારી હ્દય દુખાવે, એવી કોઈ પણ વાત
મારું હૃદય દુખાવતુ નહોતી😪
પણ આંખોમાં આંસું સાથે તારી સામે
આવી ને, 💔😭
હું ત્યારે
તારી પ્યારી મુસ્કાન જોવા નો
મોકો ખોવા માંગતી નહોતી.....
અનુ માત્ર એના પ્રેમ ની.....

Gujarati Blog by Anurag Basu : 111821962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now