Gujarati Quote in Blog by Mrs Farida Desar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો આજના દિવસે એક શપથ લઇએ ,પર્યાવરણને બચાવી એ ,પર્યાવરણનું જતન કરીએ ,પ્લાસ્ટિકનો અને પોલીથીન નો ઉપયોગvન કરીએ , પર્યટક સ્થળો એ લોકો ખાઈ પીને પાણીની બોટલો અને પ્લાસ્ટિકનો કચરો ત્યાં ને ત્યાં જ ફેંકી દે છે એમાંય ખાસ કરીને કાળા કલરના
પોલી થીન સો વર્ષ જમીનમાં દટાઇ ને રહેવા છતાં, પણ સડતા નથી ,અને પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે, પ્રાણીઓની ઘણી જાતિઓ લુપ્ત થઈ રહી છે ,તેના જવાબદાર આપણે લોકો જ છીએ ,પર્યાવરણ ઘટી રહ્યું છે ઓક્સિજનનો સ્ત્રોત ઘટી રહ્યો છે આપણે લોકોએ જ પર્યાવરણને નુકસાનદાયક બનાવ્યું છે.. હજુ સમય છે આપણે પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરીએ

Gujarati Blog by Mrs Farida Desar : 111821956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now