હું આપના bites પર કે વિડિઓ પર likes કે કોમેન્ટ આપતો હોઉં તો આપની પવિત્ર ફરજ છે કે મને પણ તે વ્યાજ રહિત મળે. આપણો સંબંધ એકબીજાની હૂંફથી બંધાયેલો છે.શ્રુંગાર કરનાર સ્ત્રીને કોઈ જ વખાણ ન કરે તો તેને તેનો શ્રુંગાર અને મહેનત નકામી લાગે છે.તેમ ભગવાનને ખુશામત ગમે છે.તેથી જ પ્રસન્ન થઇ આપણી બાજુ તે પ્રસન્ન નજરે જુએ છે.
- વાત્ત્સલ્ય