ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવું;
ઘણીયે શોષ કથા છે, છતાં નથી મળવું.

હવામાં તારી હવા છે, છતાં નથી મળવું;
દરદની તું જ દવા છે, છતાં નથી મળવું.

Gujarati Poem by Bhavesh Tejani : 111821865

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now