હે સંઘી ગાંડુઓ દારૂબંધી નું નાટક ગુજરાત માં કેમ કરી રહ્યા છો ? અમારા જેવા ને એક જ વાત સમજાય છે ગુજરાત પોલીસ ને રાજકારણીઓ નો બે નંબરી પૈસા કમાવાનો આ ધંધો છે. ખોટા નાટકો બંધ કરો . જેને દારૂ પીવો હોય એ પોતાની બુદ્ધિ ને જોખમે પીવે . એમાં સરકાર માઁબાપ કે પતિ, પત્ની બનવાની જરૂર નથી. કમ સે કમ આ બિનજરૂરી લઠ્ઠાકાંડ તો બંધ થયી જશે.
અમારા મુંબઈ ને બૉલીવુડ ને તો નકામું બદનામ કર્યું છે એક બાજુ આખા દેશ ને ડ્રગ્સ પહોંચાડવાનો ધંધો ગુજરાત માં થી થાય છે [ પેલી રિયા ને 10 ગ્રામ ના ડ્રગ્સ માટે હેરાન કરાય છે ને અદાની ના પોર્ટ ના કરોડો રૂપિયા ના ડ્રગ્સ માટે કોઈ સજા નથી. એક પત્રકાર ને અદાણી ના કારોબાર વિષે રિપોર્ટ કરવા માટે પકડ્યો એ હમણાં જ ટ્વિટ્ટર માં વાંચ્યું ] ને બીજી બાજુ દંભી સંઘી ગાંડુઓ દારૂબંધી નું નાટક કરે છે.
સંઘી રાજકોટ માં થી જ ફક્ત બેંગકોક મઝા કરવા જતા લોકો ની સંખ્યા જોઈ લેવી . અમદાવાદ , સુરત , રાજકોટ ને બરોડા આ 4 મુખ્ય સંઘી શહેરો છે. વરસાદ માં સૌથી વધુ નુકસાન ક્યા શહેર ને થયું ? અગાઉ નું સંસ્કારી નગરી તરીકે ઓળખાતું શહેર ? Just curious