મનના મોર આવ તારી સાથ ભીંજાવું છે.
વીજળીની બીક મળવા મારે આવવું છે.
પાણી ચારે કોર્ય તારી સંગાથ ન્હાવું છે.
નિસર્ગ લીલુંછમ મળવા મારે આવવું છે.
- वात्सल्य

Gujarati Good Evening by वात्सल्य : 111821149

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now