ધરતી પર નભ નમે તો ગમે,
મસ્ત આ મોસમમાં કોઈ યાદ કરે તો ગમે...
વરસાદ તો વરસે તેની મોસમ છે,
કોઈ ની લાગણી બે મોસમ વરસે તો ગમે...
-કર્ણિકા

-Karnika

Gujarati Shayri by Karnika : 111821013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now