સાચા ગુલાબો માં,
અને કમળના પુષ્પો માં ,
અને ચંપા અને ,
ચમેલી માં,
હું ખુશ્બુ થઈને મહેકુ ,
કારણ કે હું ફૂલોની ફોરમ છું.....

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111820709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now