# દોસ્તી #
દોસ્તી લોહી નો સંબંધ નથી
દોસ્તી દિલ નો સંબંધ છે.
કોઈને ના કહી શકાય તેવી વાત
જેને કહી શકાય એ દોસ્ત છે.
જેની સામે માત્ર હસી શકાય એ નહિ પણ
જેની સામે મન મૂકી ને રડી શકાય એ દોસ્ત છે.
આવા દોસ્ત જિંદગી માં હોય તો જિંદગી
જીવવાની કઈક અલગ જ મજા છે.👯♀️