જીવવાના અગત્યના કારણોમાં તારું પહેલું નામ છે...
બાકી તો બધા જિંદગીમાં કરવા પડતાં કામ છે....
તામારા અસ્તિત્વમાં જ મારું જીવન જીવાય છે...
બાકી તો અહીં બધું જ ક્યાં હસી ને જીરવાય છે...
તમારા સાથે હોવાનો અહેસાસ જ જીવાડી જાય જાય છે...
બાકી બાળવામાં જીવતાને મરેલાના ભેદ ક્યાંક જ રખાય છે...
-Tru...