આંખોમાં થાક છે હજુ તારી સાથે જાગ્યા નો,
એ થાક ને પાછો વા ળી જા ,
દિલ માનતું નથી તારા વગર
તું દિલ ને મનાવી જા,
મેં તો છેલ્લા શ્વાસ સુધી નો સાથ માગ્યો હતો,
તુ અધવચ્ચે થી પાછો વળી ગાયો,
મને તારો હોવાનો,
થોડોક તો અહેસાસ આપી જા.....

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111820548

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now