💙થોડું મળી લે તું રૂબરૂમાં,
થીંગડાં હું નહિ થવા દઉં આબરૂમાં,
પોતાનાથી અધિક પ્રેમ છે તારાથી મુજને,
આમ જ તું ખનકતી નથી, શ્વાસરૂપી ઘૂંઘરુંમાં.💙
-@nugami.

Gujarati Poem by Tr.Anita Patel : 111820247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now