કોઈ તમારા ચહિતાને તડપાવવાથી કે તંગ કરવાથી તમને પરમ આનંદ મળતો હોય તો તે આનંદ માણી લો,આ આનંદ ક્ષણિક હોય છે,પછી તેની વિરોધ વગરની તડપન ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછી મળે છે,ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.જે તમારે અવશ્ય ભોગવવાનું જ હોય છે.
- વાત્ત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111819777

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now