Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શીર્ષક:* તમે આવો ને વરસાદ


તમે આવો ને ઉમંગભેર વરસાદ,
ગરમીના ગ્રહણથી છોડાવી દો વરસાદ.

તમે આવો ને મૂકી ને મોંઘેરા વરસાદ,
ઇન્દ્રદેવ ઐરાવત દોડાવી લાવો વરસાદ.

તમે આવે ને ધરતીને ખોળે વરસાદ ,
ધરતીની પ્યાસ ને બુઝાવી દો વરસાદ.

તમે આવો ને હરિયાળી કરવા વરસાદ,
વાવેલા બીજને ઉગાડી જજો વરસાદ.

તમે આવો ને ન કરસો‌ તારાજી વરસાદ,
શાંતીથી આવીને હરખાવી દો વરસાદ.

કહે નર તમે આવો તારણહાર વરસાદ,
એવા આવજો કે વધાવીએ વરસાદ.



*✍️નારાણજી જાડેજા*
*નર*
ગામ ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ

Gujarati Poem by Naranji Jadeja : 111819490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now