સોનાની લંકા તો રાવણ પાસે હતી,રામે તો વનવાસ જ જોયો.રાજપાટ કંસ ની પાસે હતું , જેલમાં જન્મ તો કૃષ્ણ એ લીધો હતો. રાજમહેલમાં તો કૌરવો રહેતા હતા, વનવાસ તો પાંડવો એ ભોગવ્યો.
સાર એટલો જ કે સંઘર્ષ હંમેશા સત્ય સાથે ચાલે છે જ્યારે સત્ય માટે ભગવાન ને પણ સંઘર્ષ કરવો પડે તો
આપણે તો સામાન્ય માણસ છીએ.
-Pandya khushi