આ વરસાદ પણ કેવો છે,
ઉઘાડ કરી પાછો આવે છે.
તળાવ નદી બધા ભરાય છે,
છતાં હજુ એ ક્યાં ધરાય છે.
એને આવવાની કોઈ રિત નથી,
અહીં આગહીની બીક જતી નથી.
માણસ છે કઈ પણ ખાઈ લેશે,
આ અબોલા ખાવા હવે ક્યાં જશે.
કહે નર બે દિવસતો હવે નિકળી જશે,
પછીના બધા દિવસો તો ખુશીના હશે.
નારાણજી જાડેજા.
નર
ગઢશીશા
હાલ મુન્દ્રા