શું ફેર પડે જમાનો કેટલો ખરાબ છે....
જે સાથે હોય એ સારા હોવા જોઈએ....
ઈન્ટરનેટ થી ભલે જોડાઈ જાય છે ઘણા...
થોડા અંતરનેટથી પણ જોડાયેલ હોવા જોઈએ...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111818249

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now