Quotes by Jayesh Gandhi in Bitesapp read free

Jayesh Gandhi

Jayesh Gandhi Matrubharti Verified

@jayeshgndhyahoocoin
(398)

#Tea
કેટલીક વાર ચા ની ચુસ્કી
ને ખાલી કપ
કોઈ ની યાદ આપી છે મુલાકાત
ની અધૂરપ મીઠાશ માં શોધી એ છે

JG

જિંદગી ઓર કુછ ભી નહિ..
તેરી મેરી કહાની હૈ..

શોર ફિલ્મ

હર રિશ્તા એક મુકામ પે આકે અપના વજૂદ ખો દેતા
હૈ... ફિર યે તો ડિજીટલ રિલેશન હૈ.પલ દો પલ કા યારાના..પલ દો પલ કી હસ્તી..

-Jayesh Gandhi

Read More

કોઇ ના લખેલા શબ્દ પાછળ નું જો દર્દ તમને વંચાય તો તમે સાચા વાચક.

-Jayesh Gandhi

હમને તેરી ચાહત મે બસ એક બાત જાણી હૈ
તું હૈ તો જીવન જીવન હૈ
વરના જૂઠી કહાણી હૈ


-પતા નહીં કિસને લીખા

મેં ઉદાસ હું ઉદાસ હિ સહી
તુજકો ખુશ રખના ચાહતા હું મે..તું ખુશ રહેગી તો મુજે ખુશી અપને આપ મીલેગી..

-Jayesh Gandhi

જે દિવસે માં ને ખુશ રાખો એ દિવસ મધર્સ ડે.બાકી બીજા Others Day... માં નું ઋણ કોઈ ચૂકવ્યું શક્યું નથી.એને તો every day as a mother's day celebrate કરીએ તો પણ ઓછું...
#MothersDay

Read More

સાંસે બંધ હોના હિ મોત નહિ
તેરા બાત ના કરના ભી કુછ કમ હૈ ક્યા?

-Jayesh Gandhi