વાદળાં વિહરે આભે
મલ્હાર ગાતાં ગાતાં
અનંતધારે વર્ષા વરસે
સરવર લે હિલોળા
મેઘાડંબર ઘૂઘવે ગર્જે
વીજળી કરે ચમકારા
મેઘધનુષી રંગો સજે
ને પવન કરે સૂસવાટા
મીટ્ટી મહેંકે ખુશ્બુ બની
ને મોસમ છે તરોતાજા…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111818065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now