“આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એનો આખો થાક ઉતરી જાય સાહેબ.......
પણ
જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખીય દુનિયામાં ક્યાય ના ઉતરે,
લખી રાખજો.”
🙏🏻

Gujarati Quotes by Umakant : 111817936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now