કહે છે પ્રેમ કણેકણમાં પ્રસરેલો છે....
પણ મારો તો તારા શ્વાસમાં અટકેલો છે...
તને જોયા વગર મારું ઑક્સિજન લેવલ ઘટી જાય છે ...
શ્વાસ તો લેવાય છે પણ જીવન અટકી જાય છે....

-Tru...

Gujarati Romance by Tru... : 111817809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now