વાત મને કહેવા દો
જે જેવા છે તેને તેવા જ રહેવા દો
તેઓ બદલશે વાત જ રહેવા દો
કાજલ બને કંકુ વાતો રહેવા દો
પાણીને નેવે ચડાવવાં રહેવા દો
નદી વહે ઉલટ વાત ને રહેવા દો
ફૂલ ઉગે નભ પર વાત રહેવા દો
દિનમાં સપનાં કલ્પના કરવા દો
યાદોમાં નિંદર રાતમાં ઉડવા દો
જવું આવડે છે તેવું તો કહેવા દો
સ્પષ્ટ વક્તા છું ઠોડુંક કહેવા દો
અંતે વાત એટલી બસ કહેવા દો
આપના દિલમાં જરાક વસવા દો
“મેહુલ”
સુભાષ ઉપાધ્યાય
જુલાઈ/૪/૨૦૨૨
🙏🏻