બહુ વાટ જોઈ મેઘ
હવેતો થોડું વરસ
ધોધમાર નહીં તો
બુંદ બુંદ તો વરસ
કિસાનો મીટ માંડી બેઠા
બળદો પણ હળે જોડાયા
ચાતક તરસે નીર હારું
ધરતી પ્યાસી તારે હાટું
રિસાઈને શાને બેઠો તું
હવે કંઈક તો સમજ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111815661

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now