જે મને ગમતો નથી એવો જીવન આરામ છે,

આવ ઓ મૃત્યુ, મને તારું જરૂરી કામ છે.

થોડી ગુફતગુ થોડી મસલતો કરવી છે ,

આ જીંદગી થી છૂટવાની થોડી રીતો શીખવી છે .

Gujarati Whatsapp-Status by Niya : 111814524
Narendra Parmar 4 year ago

આમ જીંદગીથી કંટાળી ના જવાય જીંદગી બહું લાંબી છે આમ કરમાઈ ના જવાય ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now