યોગ થયો યોગ દિવસનો ચલો કરીએ યોગ.
હિન્દુસ્તાનની સંસ્કૃતિનો અદભુત આવિષ્કાર યોગ.
તન મન સુદ્રઢ કરે વ્યાયામ સાથે ભવ્ય યોગ.
દિલ કરે નમસ્કાર સૂર્યનાં પરોવી સાથે પવિત્ર યોગ.

Gujarati Blog by Dakshesh Inamdar : 111813775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now