શિક્ષક : વીજળી ક્યાંથી આવે છે?

ભૂરો : મામા ના ઘેરથી...

શિક્ષક : એ કઈ રીતે??

ભૂરો : જ્યારે જ્યારે લાઈટ જાય છે ને, ત્યારે પપ્પા બોલે છે
*"મારા હાળા એ પાછી લાઈટ કાપી નાખી..*

😂😊😘😍😄😜😝😉🙈

Gujarati Jokes by Ash : 111813637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now