न कर्मणामनारंभानैष्कर्म्यं पुरुषोऽश्रुते।
न च संन्यसनादेव सिद्धिं
समधिगच्छति॥
(भगवद्गीता,३.४)॥
વિન્યાસ --
कर्मणाम् अनारंभान् नैष्कर्मम्यम्, पुरुष: अश्रुते,
संन्यसनात् एव॥
ભાવાર્થ -- વ્યક્તિ કર્મ ન કરીને (કર્મહીન રહીને) નિષ્કર્મતાને પ્રાપ્ત કરી શકતી નથી અને માત્ર કર્મથી સંન્યાસ લઈ લેવાથી પણ પોતાનાં યોગ સાધનાના લક્ષ્યોની સિદ્ધિ મેળવી શકતી નથી.
(ભગવદ્ગીતા, ૩.૪).
🙏 શુભ શનિવાર! 🙏