ફુલ કરમાય તોય ફોરમ રહે છે,
શહીદ કદી મરતો નથી સદાય જીવિત રહે છે,
મૂર્ખ હોય છે લોકો મહોબતમાં મરી જાય છે,
વતન કાજે જિંદગી ના દાવ રમવા એ જ દેશ પ્રેમ છે.....

-Mrs Farida Desar

Gujarati Motivational by Mrs Farida Desar : 111812938

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now