Gujarati Quote in Jokes by Narendra Parmar

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છોકરાના પપ્પા

બેટા મોટો થઈને તું શું બનીશ ???

છોકરો

પપ્પા હું મોટો થઈને બે છોકરાનો બાપ બનીશ 🤣😃😃

પપ્પા

પહેલા ભણવામાં ધ્યાન આપ

અત્યારથીજ લગ્નની ઉતાવળ છે તને 😂😂😂

છોકરો

એ તો હું રાખું જ છું

તમે પણ મારા લગ્નની તૈયારીઓ કરી રાખજો 🤣🤣😅

પપ્પા

😂😂😂🤔🤔🤔

કયાં જોડીયામાં જન્મો હશે આ ???

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Jokes by Narendra Parmar : 111812695
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now