તું છે એમાં શંકા તો નથી,
મારી શ્રદ્ધા વગ વારી તો નથી,,
હશે રસ્તાઓ સ્થિર ત્યાં ના ત્યાં,
તારું સ્થાન જ્યાં ને ત્યાં તો નથી,,
ક્યા બ્રહ્માંડમાં વૈકુંઠ હશે તારું ભલા,
શું માર્ગ પણ અદ્વેત હશે તારો ભલા,,
મોર પંખ ની રચના તેજ તો કરી,
અશ્રુઓ માં રંગોળી તેજ તો કરી,,
તું તુંજ છે એમાં શંકા તો નથી,
"દવે" ની સહનતા ખૂટી તો નથી,,