Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*Super Gujarati Collection*
*આમાંનું એકપણ વાક્ય નપસંદ પડે તો , મને પાછું આપશો !.......*
💐💐💐💐💐💐
*ગમતું હોય તે મળતું નથી,મળે છે તે ગમતું નથી....ગજબ છે ઝીંદગી ની રમતો , આવે જયારે ૩ એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી.*
💐💐💐💐💐💐
*કેટલુ સરળ છે ઈશ્વર ' ને ' માનવું . પરંતુ, કેટલુ કઠણ છે ઈશ્વર ' નુ’ માનવું.*
💐💐💐💐💐💐
*સબંધના મોતિ પરોવી રાખજો, વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો, અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો , પણ તમારા દોસ્તો ની યાદીમાં, એક નામ અમારું પણ રાખજો.*
💐💐💐💐💐💐
*નયન મળતા નયન શરમાઈ જશે, મન મળતા મન હરખાઈ જશે, જીંદગી છે તો*
*માં - બાપની સેવા કરી જોજો, સ્વર્ગ શુ છે, તે જીવતા જીવતા સમજી જશો.*
💐💐💐💐💐💐
_***કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન
બનીને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે_*

💐💐💐💐💐💐
*ઝીંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.*
💐💐💐💐💐💐
*પાનખરમાં વસંત થવુ મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવુ મને ગમે છે, આંખ તો ભીની કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.**
💐💐💐💐💐💐
*મોકલું છું મીઠી યાદ, ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે, યાદ રાખજો,તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એજ યાદ રાખજો.*
💐💐💐💐💐💐
*આંસુ સુકાયા પછી જે મળવા આવે, એ સંબંધ છે, ને આંસુ પેહેલા જે આવે એ પ્રેમ છે.*
💐💐💐💐💐💐
*દરેક ઘર નું સરનામું તો હોય, પણ ગમતા સરનામે ઘર બની જાય એ જ જીવન છે.*
💐💐💐💐💐💐
*નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવીશકતું નથી, અને ઝૂંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી.*
*જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે, કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે કદાચ આનું નામ જ* 🌹🌜 *જિંદગી છે*🌛🌹

Gujarati Motivational by Umakant : 111810788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now