અડધો ભરેલો અને અડધો ખાલી છે
જિંદગી નો ગ્લાસ...
જે ભરેલો છે તે અનુભવ છે
જે ખાલી છે તે કુતુહલ છે જિંદગીનું
આજ ચિત્રણ છે દરેકના જીવનનું....
માત્ર પરિસ્થિતિ અલગ અલગ હોય છે
~Ripal Vyas

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111810436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now