Gujarati Quote in Quotes by वात्सल्य

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે...બે બોલો.
આપણને બીજાનાં ઉછેરેલા કઢી લીમડાનાં પાન તોડતાં જરીએ ખચકાટ નથી થતો.મહેમાન આવે અને સવારે દાતણ માટે બીજાનાં ઉછેરેલા લીમડાની કુમળી ડાળી તોડતાં જરીએ વિચાર નથી આવતો.બીજાં નાં ઘર આંગણે ઉછેરેલા ઝાડની નીચે પોતાનું બાઈક કે કાર પાર્ક કરતાં તકલીફ નથી પડતી.ધોમ ધખતા ઉનાળાની ગરમીમાં ઝાડ ના છાંયડાની લિજ્જત માણતા ઝાડ જેણે ઉછેરેલું છે તેને કેટલી મહેનત કરી હશે?ભલા માણસ બીજાનાં ઉછેરેલાં વૃક્ષ નો આપણે બેધડક ઉપયોગ કરીએ છીએ પરંતુ આ પારકાની મહેનત ઉપર ઝલસા કરવા કરતાં આપણે એક વરસમાં ઓછામાં ઓછું એક ઝાડ તો ઉછેરીએ..તો આત્મસંતોષ સાથે વાવેતર કરેલા વૃક્ષ ની કિંમત સમજાશે.
અભિનંદન..એમને કે ...જેમણે વૃક્ષ વાવ્યાં છે તેનાં ફળ,છાંયો,લાકડું, ઔષધિ વગેરે નો ઉપયોગ આપણે હોંશે હોંશે કરીએ છીએ.
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )

Gujarati Quotes by वात्सल्य : 111810259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now