જે લોકો, મને એમના દિલમાં ઉતરવા જે રસ્તો આપતા હતા,
હકીકતમાં તો, એ એમના સ્વાર્થની બારી માત્ર હતી.
મારી આ રચના, જો દીલથી માણશો, તો હું ગેરંટી આપું છું કે,
તમને એક સાચો, સારો ને મજબૂત સાથી, અત્યારેજ મળી રહેશે.
જો ગમે તો, ચેનલને લાઈક સેર ને સબસ્ક્રાઈબ જરૂર કરશો.
ધન્યવાદ
શૈલેશ જોષી
https://youtu.be/rL3XB5UY7Cw