હું પસ્તાવાનો ને પ્રગટાવી નયનમાં ,
કરું સુધરવાનો સંકલ્પ મનમાં ,
પરંતુ ..,
ડર છે કે માનવ નહીં રહું,
ફોરમ જો નહીં કરું ભૂલો જીવનમાં...!🙏

-Mrs Farida Desar

Gujarati Motivational by Mrs Farida Desar : 111809985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now