ડંખ એવો તે વાગ્યો મારે હૈયે,
દોસ્ત! જીવ વગરના છતાં જીવ્યે.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111809680
Abbas khan 4 year ago

બિલકુલ સાચું....બહેન..👌

Falguni Dost 4 year ago

વાહ ભાઇ.. રહે અધૂરું, સિવાય કે જિંદગી! અધૂરી આશ!

Abbas khan 4 year ago

હૃદય સ્પર્શી....... કંઈક તો છેલ્લે અધૂરું રહી જાય છે, જીંદગી સિવાય અહીં ક્યાં બધું પૂરું થાય છે !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now